કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો પેરાલિમ્પિકમાં માં વર્લ્ડ રેકોર્ડ સાથે સુમિત અંતિલે દેશને કઈ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો ?

ડિસ્ક થ્રો
હાઈ જમ્પ
જેવલિન થ્રો
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
મહારાજા રણજીત સિંહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેમના રજવાડામાં ગુજરાનવાલા શહેર (વર્તમાન પાકિસ્તાનમાં)નો સમાવેશ થાય છે.
2. તેમણે મિસ્લોનો અંત લાવીને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
3. તેઓએ 19મી સદીના પહેલાં ભાગમાં ઉત્તર-પશ્ચિમ ભારતીય ઉપખંડ પર શાસન કર્યુ હતું.
4. તેમણે પોતાની સેનાને આધુનિક બનાવવા માટે એક ફ્રેન્ચ સેનાપતિની નિમણૂક કરી હતી.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ___ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે.

ચોથું
બીજું
પ્રથમ
ત્રીજું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP