કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં મરીયપ્પન થંગુવેલીએ હાઇજમ્પમાં કયો મેડલ મેળવ્યો ? આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્વાડ (QUAD)ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં સ્થિત છે ? ઉત્તરાખંડ આસામ કેરળ તમિલનાડુ ઉત્તરાખંડ આસામ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ? ચીન બાંગ્લાદેશ જાપાન શ્રીલંકા ચીન બાંગ્લાદેશ જાપાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) CrPCની કઈ કલમમાં કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તાઓ ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરવામાં અવી છે ? કલમ 161-A કલમ 172- A કલમ 433- A કલમ 333- A કલમ 161-A કલમ 172- A કલમ 433- A કલમ 333- A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં BRICS દેશોએ ક્યા સંગઠન દ્વારા પ્રસ્તાવિત કાર્બન મર્યાદા કરનો વિરોધ કર્યો છે ? SAARC EU UN ASEAN SAARC EU UN ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP