કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? ભાલાફેંક (જેવીલીન થ્રો) શૂટિંગ ડિસ્ક થ્રો હાઇજમ્પ ભાલાફેંક (જેવીલીન થ્રો) શૂટિંગ ડિસ્ક થ્રો હાઇજમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સુજલામ અભિયાન શરૂ કર્યું ? જળશક્તિ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય જળશક્તિ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સામુદાયિક વન સંસાધન અધિકારને માન્યતા આપનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ત્રિપુરા પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? ઓડિશા બિહાર ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઓડિશા બિહાર ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ કુસ્તી (રેસલિંગ)માં કઈ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? 70 kg વર્ગ 65 kg વર્ગ 60 kg વર્ગ 75 kg વર્ગ 70 kg વર્ગ 65 kg વર્ગ 60 kg વર્ગ 75 kg વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ? 7 6 8 5 7 6 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP