કાયદો (Law) ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 378 કલમ 402 કલમ 318 કલમ 375 કલમ 378 કલમ 402 કલમ 318 કલમ 375 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? સાત દિવસ એકવીસ દિવસ પંદર દિવસ ત્રીસ દિવસ સાત દિવસ એકવીસ દિવસ પંદર દિવસ ત્રીસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? ઠગાઈ-415 બલાત્કાર-371 ચોરી-379 ધાડ-391 ઠગાઈ-415 બલાત્કાર-371 ચોરી-379 ધાડ-391 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ? પ્રમુખશાહી પધ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સંસદીય લોકતંત્ર સત્તાના વિકેન્દ્રીકરણ પ્રમુખશાહી પધ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સંસદીય લોકતંત્ર સત્તાના વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ? ગંભીર ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા સાદી ઈજા ખુનનો પ્રયત્ન ગંભીર ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા સાદી ઈજા ખુનનો પ્રયત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 40 32 48 72 40 32 48 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP