ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ? કલમ 131 કલમ 141 કલમ 111 કલમ 151 કલમ 131 કલમ 141 કલમ 111 કલમ 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) હુલ્લડ ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે ? પાંચ બે છ સાત પાંચ બે છ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષી કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે ? કલમ 516 કલમ 499 કલમ 500 કલમ 510 કલમ 516 કલમ 499 કલમ 500 કલમ 510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 12 મહિના 9 મહિના 6 મહિના 3 મહિના 12 મહિના 9 મહિના 6 મહિના 3 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ હેઠળ રાજયસેવકને તેની ફરજ બજાવતા અટકાવવા હુમલો કે ગુનાહિત બળનો પ્રયોગ ગુનો બને છે ? કલમ 353 કલમ 431 કલમ 454 કલમ 330 કલમ 353 કલમ 431 કલમ 454 કલમ 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ ? પાંચ ત્રણ ચાર છ પાંચ ત્રણ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP