ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કેવા પ્રકારનો ગુનો છે ?

સામાજિક
રાજકીય
વ્યક્તિગત
જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
IPC ની કલમ-326-A મુજબ, એસિડ અથવા જવલનશીલ પદાર્થોના ઉપયોગથી સ્વૈચ્છિક રીતે મહાવ્યથા કરવા બદલ કેટલી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ?

કાળાપાણી ની સજા
10 વર્ષથી ઓછી નહીં તેવી આજીવન કેદ
5 લાખ રૂપિયા દંડ અને આજીવન કેદ
ફાંસીની સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP