ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.
2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.
3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2 અને 3
1 અને 2
1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

સાંતલપુર
હારિજ
સિદ્ધપુર
લકખારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

દાંડીકૂચ
અમદાવાદ મિલ કામદારની હડતાલ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP