સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સેજવા પથારી રાજા ગુણાન કવચ પથારી રાજા ગુણાન કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? નિર્ઝરિણી વારિધિ સ્રોતસ્વિની આપગા નિર્ઝરિણી વારિધિ સ્રોતસ્વિની આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘ટીશી’નો સામાનાર્થી નથી ? અંકુર (કૂંપળ) શિખર ધીરજ અભિમાન અંકુર (કૂંપળ) શિખર ધીરજ અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા વૃદ્ધ ફોગટ વૃક્ષ વાજ વૃદ્ધ ફોગટ વૃક્ષ વાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પાગ પાત્ર પાત્ર અને છીદ્ર બંને છીદ્ર અતિશય ભારે પાત્ર પાત્ર અને છીદ્ર બંને છીદ્ર અતિશય ભારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? નિષ્કલંક રજોગુણ નિષ્પાપ સ્વચ્છ નિષ્કલંક રજોગુણ નિષ્પાપ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP