સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સાહેદી શહિદ સાક્ષી પત્નિ મૂડી શહિદ સાક્ષી પત્નિ મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ? તળાવ યુક્તિ પ્રપંચ ખેલ તળાવ યુક્તિ પ્રપંચ ખેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પુત્રી’નો સામાનાર્થી નથી ? અત્મજા મનસા અંગના તનુજા અત્મજા મનસા અંગના તનુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત દયનિય દયાથી ભરેલું પ્રિય આનંદીત દયનિય દયાથી ભરેલું પ્રિય આનંદીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ભેષજ ભેંસ વેશ આસ્વાદ ઓસડ ભેંસ વેશ આસ્વાદ ઓસડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા નખ નહેર દિવસ આજીજી નખ નહેર દિવસ આજીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP