સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘ટીશી’નો સામાનાર્થી નથી ? ધીરજ અંકુર (કૂંપળ) અભિમાન શિખર ધીરજ અંકુર (કૂંપળ) અભિમાન શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સેજવા રાજા પથારી કવચ ગુણાન રાજા પથારી કવચ ગુણાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જ્યોત્સના ચંદ્ર કૌમુદી ચંદ્રિકા જ્યોત્સના ચંદ્ર કૌમુદી ચંદ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.નિમિષ આંખનો પલકારો નિરંતર નિર્માણ પામેલું નિમીત આંખનો પલકારો નિરંતર નિર્માણ પામેલું નિમીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.બિરંજ લાપશી ગળ્યો ભાત લાડુ કંસાર લાપશી ગળ્યો ભાત લાડુ કંસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ હિંમત પવન સોનુ ઠંડું હિંમત પવન સોનુ ઠંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP