શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ચંદ્રના જેવા મુખવાળી (ચંદ્ર જેવી સુંદર મુખવાળી સ્ત્રી) ચંદ્રિકા આપેલ તમામ હરિવદની ચાંદની ચંદ્રિકા આપેલ તમામ હરિવદની ચાંદની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - કવલી સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી અવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગરખા જેવું એક વસ્ત્ર કભા ધોલકી કેડિયુ પલવટ કભા ધોલકી કેડિયુ પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી સૌજન્યા અભિસારિકા પ્રેમાળ નિહારીકા સૌજન્યા અભિસારિકા પ્રેમાળ નિહારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટકોર ટોકર ટોકરી ટોપલી ટકોર ટોકર ટોકરી ટોપલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – લીંપણકામ ગારો ઓકળી વેલબુટ્ટી લીંપણકામ ગારો ઓકળી વેલબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP