શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક મંગાળો પલાણ તંગ ડભાયણું મંગાળો પલાણ તંગ ડભાયણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. અદ્વૈતવાદ વિશ્વવાદ દ્વૈતવાદ સામ્યવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ દ્વૈતવાદ સામ્યવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - મોભ સૂંથ કુંભી મોટી મોભ સૂંથ કુંભી મોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. પૃથ્વીવલ્લભ અવનીધરા ગામુક વસુધાવતંસા પૃથ્વીવલ્લભ અવનીધરા ગામુક વસુધાવતંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સ્ત્રીઓના પગના આંગળીનું ઘરેણું કસ અણવટ વીંછિયા પલવટ કસ અણવટ વીંછિયા પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી પ્રપૌત્રી પૌત્રી દયિતા દોહિત્રી પ્રપૌત્રી પૌત્રી દયિતા દોહિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP