શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખમોરડો મુખોટો મુખબંધ જિંગોડો મુખમોરડો મુખોટો મુખબંધ જિંગોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિયમ નિષ્કર્ષ નિશ્ચય સિદ્ધાંત નિયમ નિષ્કર્ષ નિશ્ચય સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંડરાં ભાંજણી ભાંડ ભાંજગ ભાંડરાં ભાંજણી ભાંડ ભાંજગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો ખડીયું સલવટ ખરીતો સાધન ખાડિયો ખડીયું સલવટ ખરીતો સાધન ખાડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – તૃણબીજ તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ તૃણપ્રદેશ બીટ બીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. ટકુલી નાગલા ટીલી કીસુલી ટકુલી નાગલા ટીલી કીસુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP