શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) રેશમ ગાંઠ વિતક ગાંઠ સેતુબંધ આતંરગાંઠ રેશમ ગાંઠ વિતક ગાંઠ સેતુબંધ આતંરગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : નિરવધિ અકાલ ચિરંજીવ પરાત્પર નિરવધિ અકાલ ચિરંજીવ પરાત્પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. ટાનગો ખોતીલ શેઢો ખોડીબારું ટાનગો ખોતીલ શેઢો ખોડીબારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી પરાલ મધ્યમ વૈખરી પર્શ્વ પરાલ મધ્યમ વૈખરી પર્શ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. અવનીધરા પૃથ્વીવલ્લભ વસુધાવતંસા ગામુક અવનીધરા પૃથ્વીવલ્લભ વસુધાવતંસા ગામુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખૂંપડો ખાપંરો ખૂંથ ખૂંતા ખૂંપડો ખાપંરો ખૂંથ ખૂંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP