વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિશ્વનો સૌથી મોટું સૌરઊર્જા સંયંત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું ?

ચારણકા (પાટણ)
કામુથી (તમિલનાડુ)
તોપાઝ (કેલિફોર્નિયા)
પ્રતાપગઢ (રાજસ્થાન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ વિશે ખરા વિધાનોની ઓળખ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી.
IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્રહ્મોસની લાક્ષણિક્તાઓ પસંદ કરો.
(i) તે સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે.
(ii) તેની મારકક્ષમતા 290 કિ.મી. છે.
(iii)તેમાં રામજેટ(RAMJET) એન્જિનનો ઉપયોગ કરાયો છે.

i અને ii
i, ii, અને iii
માત્ર ii
માત્ર ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મંગળ પર મિથેનની હાજરી શું સૂચવશે ?

મંગળ પર ખનિજોની પ્રચૂરતા
મંગળ પર પાણીના પુરાવા
ભૂતકાળમાં કે વર્તમાનના કોઈ પ્રકારનું સજીવતંત્ર હોવાની સાબિતી
લાલ માટી પાછળનું રહસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કઈ કંપનીનું તેલ પરિવહન માટેનું પાઈપલાઈન નેટવર્ક સૌથી વધુ લંબાઈ ધરાવે છે ?

હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ?

નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ
નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન
નેટવર્ક ફીડબેક કંટ્રોલ
નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP