સમય અને કામ (Time and Work) 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 14 22 13 11 14 22 13 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 14 કારીગરોનો 10 દિવસનો પગા૨ 22,400 રૂ. છે. તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય ? 40,960 25,600 4,096 20,480 40,960 25,600 4,096 20,480 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) સાનિલ દ૨૨ોજ 2 કલાક કામ કરીને એક કામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. તો 1 કલાકમાં ___ કામ કરે. 1/4 2 1/8 1/2 1/4 2 1/8 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) લીના એક કામ 15 મિનિટમાં પૂર્ણ કરેલ છે. તો તેણીનો કામનો દર પ્રતિ સેકન્ડમાં શોધો. 1/40 કામ/સેકન્ડ 1/4 કામ/સેકન્ડ 60/1 કામ/સેકન્ડ 1/900 કામ/સેકન્ડ 1/40 કામ/સેકન્ડ 1/4 કામ/સેકન્ડ 60/1 કામ/સેકન્ડ 1/900 કામ/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) A,B,C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ? 12 14 10 16 12 14 10 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ દિવસના રૂ. 600 કમાય છે, તો 4 પુરુષ અને 8 સ્ત્રીઓની કુલ કમાણી કેટલી ? રૂ. 1,400 રૂ. 1,000 રૂ. 2,800 રૂ. 2,000 રૂ. 1,400 રૂ. 1,000 રૂ. 2,800 રૂ. 2,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP