GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઈલાકામાં 18 જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા. આ જિલ્લાઓના નામ જણાવો. અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક ધાતુના ઑકસાઈડનું અણુસૂત્ર MO છે, તો તે ધાતુના ફોસ્ફેટ સંયોજનનું અણુસૂત્ર ___ થાય. M3(PO4)2 M(PO4) M2PO4 M2(PO4)2 M3(PO4)2 M(PO4) M2PO4 M2(PO4)2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ? લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટ લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના કોઈ સેલમાં રહેલાં અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ? LEN( ) CT ( ) COUNT ( ) LT( ) LEN( ) CT ( ) COUNT ( ) LT( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં 'કિસાન ક્રેડિટ કાર્ડ' યોજના કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી ? 1993 1996 1999 1998 1993 1996 1999 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા ગુણવંત આચાર્ય ઉમાશંકર જોશી રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP