Gujarat Police Constable Practice MCQ Part - 3 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર કયાં આવેલું છે ? નર્મદા તાપી વડોદરા ભરૂચ નર્મદા તાપી વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ? ચિત્ર-વિચિત્રનો મેળો પાલોદરનો મેળો ચૂલ મેળો ગોળ ગધેડાનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો પાલોદરનો મેળો ચૂલ મેળો ગોળ ગધેડાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પાણીમાની ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાશે ? વરાળ શરબત નરમ પાણી બરફ વરાળ શરબત નરમ પાણી બરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડ - 1860માં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? બળાત્કાર - 371 ઠગાઇ - 415 ઘાડ - 391 ચોરી - 378 બળાત્કાર - 371 ઠગાઇ - 415 ઘાડ - 391 ચોરી - 378 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લોહીના કેન્સરને શું કહેવાય છે ? હાઇડ્રોલોજી કેમિયોથેરાપી ગ્લાયકોજન લ્યુકેમિયા હાઇડ્રોલોજી કેમિયોથેરાપી ગ્લાયકોજન લ્યુકેમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મસુરી કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ સિક્કિમ ઉત્તરાખંડ પશ્ચિમબંગાળ કેરળ સિક્કિમ ઉત્તરાખંડ પશ્ચિમબંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP