કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) થાનથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું 18મું વન્યજીવ અભયારણ્ય બન્યું ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Landslide Atlas of India જારી કર્યો ? DRDO BEL ISRO પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય DRDO BEL ISRO પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ સુપરબગ સામે નવા એન્ટિબેક્ટેરિયલ મોલેક્યુલ ‘IITR00693’ની શોધ કરી ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT રુડકી IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IIT રુડકી IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્યપ્રદેશ મિઝોરમ ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્યપ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2023માં સૌથી મોઘી ખેલાડી કોણ બની ? એકપણ નહીં સ્મૃતિ મંધાના હરમનપ્રિત કૌર ગુરમીત કૌર એકપણ નહીં સ્મૃતિ મંધાના હરમનપ્રિત કૌર ગુરમીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP