નફો અને ખોટ (Profit and Loss)
એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે રૂ.990 જેટલી વધુ કિંમત લઈ વેચવામાં આવત તો 15% નફો થાત. તો આ સાયકલને કઈ કિંમત વેચવાથી 10% નફો થશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂ. 500 છાપેલી કિંમત પર 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ ___ કિંમતે ખરીદી હોય.
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂ. 4000નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ?