કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 18મી UIC વર્લ્ડ સિક્યોરિટી કોંગ્રેસનું આયોજન રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ક્યા શહેરમાં કરાયું હતું ? રાંચી જયપુર હૈદરાબાદ પટના રાંચી જયપુર હૈદરાબાદ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ChatGPT સંચાલિત AI ચેટબોટ Lexi લૉન્ચ કર્યું ? 3Q ડિજિટલ સેફગાર્ડ ગ્લોબલ હોરિઝન વેલોસિટી 3Q ડિજિટલ સેફગાર્ડ ગ્લોબલ હોરિઝન વેલોસિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં જાહેર કરાયેલ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંગે ક્યું જોડકું અયોગ્ય છે ? સર્વશ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ અભિનેતા : રણબીર કપૂર સર્વશ્રેષ્ઠ નિર્દેશક : વિવેક અગ્નિહોત્રી સર્વશ્રેષ્ઠ વેબસીરિઝ : રુદ્ર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ અભિનેતા : રણબીર કપૂર સર્વશ્રેષ્ઠ નિર્દેશક : વિવેક અગ્નિહોત્રી સર્વશ્રેષ્ઠ વેબસીરિઝ : રુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA)ના સહયોગથી રિવર સિટીઝ એલાયન્સ (RCA)ના સભ્યોની વાર્ષિક બેઠક ડ્રાઈવિંગ હોલિસ્ટિક એક્શન ફોર અર્બન રિવર (DHARA) 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નાગપુર નવી દિલ્હી વારાણસી પુણે નાગપુર નવી દિલ્હી વારાણસી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સૂરજકુંડ મેળો શરૂ થયો ? ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP