કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા દેશે સમુદ્રના 1800 મીટર નીચે કાર્બન ડાયોક્સાઈડ સ્ટોર કરવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો ?

ડેન્માર્ક
સ્વીડન
જર્મની
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
થાનથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું 18મું વન્યજીવ અભયારણ્ય બન્યું ?

તમિલનાડુ
કેરળ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP