ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. 1.મૌર્ય યુગ 2. સોલંકી યુગ 3. ગુપ્ત યુગ 4. વાઘેલા યુગ 1,3,2,4 1,2,4,3 1,3,4,2 1,4,2,3 1,3,2,4 1,2,4,3 1,3,4,2 1,4,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? જીવરાજ મહેતા બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા જીવરાજ મહેતા બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? ભીમદેવ પહેલો ઉદયાદિત્ય જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ભીમદેવ પહેલો ઉદયાદિત્ય જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1960 1965 1971 1976 1960 1965 1971 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદ કરસનદાસ મૂળજી દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP