ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉનાવા ખાતે આવેલી મીરાંદાતારની દરગાહ કઈ નદીના કાંઠે છે ? રૂપેણ પુષ્પાવતી હરણાવ બનાસ રૂપેણ પુષ્પાવતી હરણાવ બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? અનુપમાદેવી વિમલમંત્રી વસ્તુપાળ તેજપાળ અનુપમાદેવી વિમલમંત્રી વસ્તુપાળ તેજપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ? ફિરોજશાહ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ મહમદ તુઘલખ તાજુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ મહમદ તુઘલખ તાજુદ્દીન તુઘલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? બેરિસ્ટર જીવનલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1960 1976 1965 1971 1960 1976 1965 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? મૈત્રક વંશ પરિહાર વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ પરિહાર વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP