ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ?

ધીરો ભગત
ભોજા ભગત
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?

રવિશંકર રાવળ
હાજી મહમ્મદ અલ્લારખિયાએ
કનૈયાલાલ મુનશી
નામદાર આગાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

કનૈયાલાલ મુનશી
ક.મા.મુનશી
ઘનશ્યામ વ્યાસ
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP