GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે? બેન્કિંગ ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા બેન્કિંગ ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ખર્ચ વિધેય c(x) = 3x² + 4x + 48 આપેલ છે, તો X ની કઈ કિંમતે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે ? x = 5 x = 4 x = 8 x = 3 x = 5 x = 4 x = 8 x = 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ‘નવાણ પીતું હોયે નીર’ પંક્તિમાં ‘નવાણ'નો અર્થ દર્શાવો. જળાશય જંગલનાં પ્રાણીઓ વહાણ વગરનું નવું નવું જળાશય જંગલનાં પ્રાણીઓ વહાણ વગરનું નવું નવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 હલકા પ્રકારની વસ્તુ માટે માંગની મૂલ્યસાપેક્ષતા કેવી હોય છે ? અનંત ઋણ શૂન્ય ધન અનંત ઋણ શૂન્ય ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રોલીંગ પ્લાનનો ખ્યાલ આયોજનના કયા સમયગાળા માટે ઉદભવ્યો ? 1978 થી 1983 1980 થી 1985 1974 થી 1979 1971 થી 1976 1978 થી 1983 1980 થી 1985 1974 થી 1979 1971 થી 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 limx → 3 x2 - 9x - 3 = ___ આપેલ પૈકી એકપણ નહીં 3 6 આપેલ પૈકી એકપણ નહીં 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP