GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી.

નકારાત્મક આંકડા
આપેલ તમામ
શૂન્ય
હકારાત્મક આંકડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો ચોરસ શ્રેણિકનો પ્રતિ શ્રેણિક જો એ જ શ્રેણિક હોય તો તેને શું કહેવાય ?

સંમિત શ્રેણિક
ચોરસ શ્રેણિક
શૂન્ય શ્રેણિક
સ્તંભ શ્રેણિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે?

વીમા ક્ષેત્રના સુધારા
બેન્કિંગ ક્ષેત્રના સુધારા
ખેતી ક્ષેત્રના સુધારા
ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP