GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગુણ ___ હોય છે. ધન શૂન્ય ધન પરંતુ ઘટતો ઋણ ધન શૂન્ય ધન પરંતુ ઘટતો ઋણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 68.4% 74.0% 76.0% 66.4% 68.4% 74.0% 76.0% 66.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 18.75 20 22.65 12.5 18.75 20 22.65 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે ? 3100 K 5100 K 6100 K 4100 K 3100 K 5100 K 6100 K 4100 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 1991ની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ કેટલા ઉદ્યોગો જાહેરક્ષેત્ર માટે આરક્ષિત રાખેલ છે? 10 12 8 2 10 12 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 limx → 3 x2 - 9x - 3 = ___ આપેલ પૈકી એકપણ નહીં 3 6 આપેલ પૈકી એકપણ નહીં 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP