GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ?

કેલકર કમિટી
ગેડજીલ કમિટી
નરસિંહમ કમિટી
ચેલૈયા કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયું પ્લાસ્ટિક નાણું છે ?
1. ડિમાન્ડ ડ્રાફ્ટ
2. ક્રેડિટ કાર્ડ
3. ડેબીટ કાર્ડ

(2) અને (3) બંને
ફક્ત (1)
ફક્ત (2)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP