GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા
અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ-32
અનુચ્છેદ-226
અનુચ્છેદ-227
અનુચ્છેદ-217

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP