GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. બિલકૂલ વૈસેષિક સાલાતુંલું બિસ્મિલ બિલકૂલ વૈસેષિક સાલાતુંલું બિસ્મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ? જીવનકાળના અપેક્ષિત ભાવો ચાલુ આવક જીવનકાળની અપેક્ષિત આવક સંપૂર્ણ આવક જીવનકાળના અપેક્ષિત ભાવો ચાલુ આવક જીવનકાળની અપેક્ષિત આવક સંપૂર્ણ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. હિંડોળાનાં પદ કૃષ્ણના પદો શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ હિંડોળાનાં પદ કૃષ્ણના પદો શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? KB MB Byte Bit KB MB Byte Bit ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14) 62.8 60.5 62.5 63.5 62.8 60.5 62.5 63.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સોનાની સાપેક્ષ ઘનતા કેટલી છે ? 1.5 12.8 13.6 19.3 1.5 12.8 13.6 19.3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP