GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે ? જાહેર દેવું આપેલ પૈકી કોઈ નહીં કરવેરા ખાધ પુરવણી જાહેર દેવું આપેલ પૈકી કોઈ નહીં કરવેરા ખાધ પુરવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમ-સિમાંત તુષ્ટીગુણના નિયમ મુજબ MUx/Px=MUy/Py=MUz/Pz=MUm MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz આપેલ પૈકી કોઈ નહીં MUx/Px=MUy/Py=MUz/Pz=MUm MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ વિશ્વ બેંક જૂથની સંસ્થા નથી ? બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન એશીયન ડેવલપમેન્ટ બેન્ક આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન એશીયન ડેવલપમેન્ટ બેન્ક આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. બરકો બટકું બકરો બૂમ બરડ બટકું બકરો બૂમ બરડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ખર્ચ વિધેય c(x) = 3x² + 4x + 48 આપેલ છે, તો X ની કઈ કિંમતે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે ? x = 3 x = 5 x = 8 x = 4 x = 3 x = 5 x = 8 x = 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 MS Word માં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો © ઉમેરી શકાય છે ? Ctrl + Tab + C Ctrl + Shift + C Ctrl + Alt + C Shift + Alt + C Ctrl + Tab + C Ctrl + Shift + C Ctrl + Alt + C Shift + Alt + C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP