GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો.

મ્યુનિસિપાલિટી
મ્યુનીસિપાલિટી
મ્યુનિસિપાલીટી
મ્યુનિસીપાલીટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

હેનરી ફિયોલ
ફેડરિક ટેલર
ર્જ્યોજ આર. ટેરી
પીટર એફ. ડ્રકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયો ભરતીનો આંતરિક સ્ત્રોત નથી ?

ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા
મજૂર મંડળો દ્વારા
આપેલ તમામ
શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય.

બિનઅમલી કરાર
રદબાતલ કરાર
ગેરકાયદેસર કરાર
રદબાતલ થવા પાત્ર કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP