GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કાર્ય પૃથક્કરણ એટલે શું ?

આપેલ તમામ
વ્યક્તિ જે કાર્ય કરવાનો છે તેનું મૂલ્યાંકન કરવું
કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા
જે કાર્ય મેળવવાનું છે તેનું પૃથક્કરણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
એક કંપનીએ 60,000 ઈક્વિટી શેર બહાર પાડયા છે. જે અંગે બાંયધરી દલાલ અ, બ અને ક એ અનુક્રમે 30%, 40% અને 20% બાંયધરી આપેલ છે. કંપનીને કુલ 52,000 શેરો માટેની અરજી મળેલ છે. તો બાંયધરી દલાલ ‘ક’ના ભાગે કેટલા શૅર ખરીદવાના થશે ?

1,600 શૅર
8,000 શૅર
2,900 શૅર
3,200 શૅર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કઈ ગ્રાહક સુરક્ષા સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે ?

કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI)
કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC)
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC)
કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય.

રદબાતલ થવા પાત્ર કરાર
ગેરકાયદેસર કરાર
બિનઅમલી કરાર
રદબાતલ કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP