GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠતમ સંગીતજ્ઞને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં કેટલી રકમનો રોકડ પુરસ્કાર હોય છે ?

પંદર લાખ
એક કરોડ
પાંચ લાખ
એક લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
છોકરીઓની એક હરોળમાં રવીના ડાબી બાજુથી 9મી છે અને પૂજા જમણી બાજુથી 21મી છે. જો બંને પોતાનાં સ્થાન અદલાબદલી કરે તો રવીના ડાબી બાજુથી 25મી થઈ જાય છે. તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ?

41
44
45
46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
બ્રેન્ટ ઇન્ડેક્સ (Brent Index) નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?

તાંબાના વાયદા ભાવ સાથે
કાચા તેલના ભાવ સાથે
વિદેશી કંપનીના શેરના ભાવ સાથે
સોનાના વાયદાના ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
માનવ સાધન સંચાલનના અમલીકરણના કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે -

જાળવણી
આપેલ તમામ
વળતર અને સુગ્રથીતતા
પ્રાપ્તિ અને વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP