GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
એક કંપનીએ 60,000 ઈક્વિટી શેર બહાર પાડયા છે. જે અંગે બાંયધરી દલાલ અ, બ અને ક એ અનુક્રમે 30%, 40% અને 20% બાંયધરી આપેલ છે. કંપનીને કુલ 52,000 શેરો માટેની અરજી મળેલ છે. તો બાંયધરી દલાલ ‘ક’ના ભાગે કેટલા શૅર ખરીદવાના થશે ?
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
પાંચ વ્યક્તિ P,Q,R,S અને T એ એક ગોળાકાર ટેબલ ઉપર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠેલી છે. P એ Rની તરત જ ડાબી બાજુએ છે. T એ R કે Pની બાજુમાં નથી. Q એ Sની ડાબી બાજુએ બીજા ક્રમે છે તો T અને Rની વચ્ચે કોણ બેઠું હશે ?