GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય.

ગેરકાયદેસર કરાર
રદબાતલ કરાર
બિનઅમલી કરાર
રદબાતલ થવા પાત્ર કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં ભારતના વિશ્વયોગ દિવસની મુખ્ય ઉજવણી કયાં આયોજિત કરવામાં આવી હતી ?

રાંચી
કલકત્તા
અમદાવાદ
બનારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ?

સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ
નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં ભારત સરકારે નાના વેપારીઓ, બિઝનેસમેન અને દુકાનદારોને 60 વર્ષની વય થતાં માસિક પેન્શન આપવાની યોજના મંજુર કરેલ છે. જેમાં માસિક પેન્શનની રકમ કેટલી છે ?

રૂ. 2,000
રૂ. 3,000
રૂ. 10,000
રૂ. 6,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP