Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1829 માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ જ્યોર્જ વિલિયમ બૅન્ટિકે વિલિયમ ટૅલે વિલિમય ક્લાઈવે વિલિયમ જ્યોર્જ વિલિયમ બૅન્ટિકે વિલિયમ ટૅલે વિલિમય ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ષટ્ + કોણ' સંધિ જોડો. ષષ્ટકોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્કોણ ષટ્ટકોણ ષષ્ટકોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્કોણ ષટ્ટકોણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સંખ્યાને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં... 0.1% વધે કોઈ ફેર ના પડે 1% વધે 1% ઓછી થાય 0.1% વધે કોઈ ફેર ના પડે 1% વધે 1% ઓછી થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? પાણી ભરવાનું ચામડાનું સાધન માખણ - મસકો ઘડો માથું, મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન માખણ - મસકો ઘડો માથું, મસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (4/13 - 2/7) / (8/13) = ___. 1/28 8/39 13/24 2/7 1/28 8/39 13/24 2/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે ? 22 ડિસેમ્બરે 22 જૂને 22 સપ્ટેમ્બરે 22 માર્ચે 22 ડિસેમ્બરે 22 જૂને 22 સપ્ટેમ્બરે 22 માર્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP