GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી સંસદ શેની બનેલી છે ?

લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ
લોકસભા અને રાજ્યસભા
લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું લાંબાગાળાના ભંડોળનું લક્ષણ નથી ?

વધુ પ્રમાણ
કાયમી જરૂરિયાત
વધુ જોખમ
વધુ તરલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

આપેલ બંને
MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે.
FERA નું સ્થાન FEMA એ લીધું છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ડૉ. કસ્તૂરી રંગનના નેતૃત્વમાં બનેલી સમિતિએ 2019માં ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરીને ભારત સરકારને સુપ્રત કરેલ છે. આ સમિતિએ શેને લગતા સૂચનો કરેલ છે ?

આરોગ્ય
શિક્ષણ
ન્યાય
મોટર વ્હીકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP