GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો ક્યારે મોકૂફ રાખી શકાય ? રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી બંધારણના સુધારા રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી બંધારણના સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) અમદાવાદની ફરતે કોટ ચણાવી બાર દરવાજા કોણે મુકાવ્યા હતા ? અહમદશાહ પહેલો મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતબુદીન ઐબક અહમદશાહ પહેલો મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતબુદીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ભારતીય સંસદના કામકાજમાં 'શૂન્ય કલાક' એટલે - બેઠકનો પ્રથમ કલાક પ્રશ્ન કલાકના અંત અને પછીના એજન્ડા પહેલાનો સમય વિશેષાધિકાર પ્રસ્તાવ સ્વીકારવામાં આવે ત્યારનો સમય પ્રશ્ન કલાકના પૂર્વેનો સમય બેઠકનો પ્રથમ કલાક પ્રશ્ન કલાકના અંત અને પછીના એજન્ડા પહેલાનો સમય વિશેષાધિકાર પ્રસ્તાવ સ્વીકારવામાં આવે ત્યારનો સમય પ્રશ્ન કલાકના પૂર્વેનો સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતમાં દેશનું પ્રથમ ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું તે ક્યાં આવેલ છે ? ખેડા ગાંધીનગર બાલાસિનોર અમદાવાદ ખેડા ગાંધીનગર બાલાસિનોર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 65, 55, 46, (?), 31 36 39 34 38 36 39 34 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે. પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP