GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ભારતીય સંસદના કામકાજમાં 'શૂન્ય કલાક' એટલે - વિશેષાધિકાર પ્રસ્તાવ સ્વીકારવામાં આવે ત્યારનો સમય પ્રશ્ન કલાકના પૂર્વેનો સમય બેઠકનો પ્રથમ કલાક પ્રશ્ન કલાકના અંત અને પછીના એજન્ડા પહેલાનો સમય વિશેષાધિકાર પ્રસ્તાવ સ્વીકારવામાં આવે ત્યારનો સમય પ્રશ્ન કલાકના પૂર્વેનો સમય બેઠકનો પ્રથમ કલાક પ્રશ્ન કલાકના અંત અને પછીના એજન્ડા પહેલાનો સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કયો નવો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ? લદાખ ચંદીગઢ પૉડિચેરી લક્ષદ્વીપ લદાખ ચંદીગઢ પૉડિચેરી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 'તિમિર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વીજળી પ્રકાશ અંધકાર તમસ વીજળી પ્રકાશ અંધકાર તમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠતમ સંગીતજ્ઞને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં કેટલી રકમનો રોકડ પુરસ્કાર હોય છે ? એક લાખ પંદર લાખ એક કરોડ પાંચ લાખ એક લાખ પંદર લાખ એક કરોડ પાંચ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + એક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + એક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઈક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટરના વિશ્લેષાાત્મક સમીક્ષાના કાર્યમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે- ખાતાની પેટાનોંધો સાથેની તપાસ વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ મિલકતોની ભૌતિક ચકાસણી ખાતાની પેટાનોંધો સાથેની તપાસ વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ મિલકતોની ભૌતિક ચકાસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP