ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. વેદોની દર્શનશાસ્ત્રની આરણ્યક ઉપનિષદ્ વેદોની દર્શનશાસ્ત્રની આરણ્યક ઉપનિષદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. મહુવા સાયલા શિયાણી શિનોર મહુવા સાયલા શિયાણી શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી મામા સાહેબ ફડકે શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? કુદનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP