ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ?

મહાજન ભરત
કાઠી ભરત
આરી ભરત
કણબી ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

લાઠીનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP