ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. આપેલ તમામ ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ? દ્વારકા જૂનાગઢ વલભી ચોટીલા દ્વારકા જૂનાગઢ વલભી ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? ભીમદેવ પહેલો કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો કુમારપાલ સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? સૂરદાસ મહીપતરામ રૂપરામ રણછોડદાસ દયારામ સૂરદાસ મહીપતરામ રૂપરામ રણછોડદાસ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અલાઉદ્દીન ખીલજી અહમદશાહ અકબર મહંમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી અહમદશાહ અકબર મહંમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? ચંપત રાય ચક્રધ્વજ રામસિંહ રાઉ કરણસિંહ ચંપત રાય ચક્રધ્વજ રામસિંહ રાઉ કરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP