ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? નવસારી વલસાડ સુરત ભરૂચ નવસારી વલસાડ સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રમાં શર્યાતો અને દક્ષિણમાં રેવા કાંઠે ભૃગકચ્છમાં ___ વસ્યા હતા. પુલિંદ કણબી યાદવો ભાર્ગવો પુલિંદ કણબી યાદવો ભાર્ગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? ગરીબશા પીર હાજીપીર સદનશા પીર હસનપીર ગરીબશા પીર હાજીપીર સદનશા પીર હસનપીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ? કથાસરિતસાગર આપેલ તમામ દશકુમારચરિત મંજુશ્રી મુલ કથાસરિતસાગર આપેલ તમામ દશકુમારચરિત મંજુશ્રી મુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો ? વિજય દેવ આપેલ પૈકી એક પણ નહીં ભીમદેવ સોલંકી બીજો ભીમદેવ સોલંકી પહેલો વિજય દેવ આપેલ પૈકી એક પણ નહીં ભીમદેવ સોલંકી બીજો ભીમદેવ સોલંકી પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP