સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. નિલય શરણાઈ સાધન સામગ્રી શણગાર નિલય શરણાઈ સાધન સામગ્રી શણગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પ્રમાણ પતન વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ પતન વિશ્વાસ પતિનો મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. તુચ્છ ઘા વાચા જશ તુચ્છ ઘા વાચા જશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર અંગ ઘાત ગોત્ર પાપ અંગ ઘાત ગોત્ર પાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : તાવવું તાવ આવવો કસોટી કરવી દોડવું રોકવું કે તળવું તાવ આવવો કસોટી કરવી દોડવું રોકવું કે તળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . ઝટ ટાણું તૂટ કાંઠો ઝટ ટાણું તૂટ કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP