શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ (ગામનો ચોકિયાત કે રક્ષક) ડૌઢી થેવા ઔબટ પસાયતો ડૌઢી થેવા ઔબટ પસાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા યુયુત્સા સંભ્રમે ઘરવટ વિમાસવું યુયુત્સા સંભ્રમે ઘરવટ વિમાસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." પુસ્તક રોજનીશી નોંધપોથી ખાતાવહી પુસ્તક રોજનીશી નોંધપોથી ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. કીસુલી ટકુલી નાગલા ટીલી કીસુલી ટકુલી નાગલા ટીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું ખાંગા લોળિયુ બાંટા બલોચુ ખાંગા લોળિયુ બાંટા બલોચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નવયુગ દુષ્કાળ સંક્રાન્તિકાળ કળિયુગ નવયુગ દુષ્કાળ સંક્રાન્તિકાળ કળિયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP