ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ?

જયદેવ
મૂળરાજ સોલંકી
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ?

સિદ્ધરાજ જયસિંહ
વનરાજ ચાવડો
ભીમદેવ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી.

ઠાકોરભાઈ દેસાઈ
યશવંતરાય ચૌહાણ
મોરારજી દેસાઈ
વડાપ્રધાન જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

લલિતાદેવી અને અનુપમાદેવી
ગંગા અને યમુના
જયા અને પાર્વતી
રિદ્ધિ અને સિદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ?

ઝંડા સત્યાગ્રહ
અસહકાર આંદોલન
નવનિર્માણ આંદોલન
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP