કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શ્રી ડેલ સ્ટેઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના ખેલાડી હતા ?

ઈંગ્લેન્ડ
શ્રીલંકા
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
મન્નારની ખાડીમાં ઊર્જાદ્વીપ બનાવવા માટે તમિલનાડુએ ક્યા દેશ સાથે ભાગીદારી કરી છે ?

ફ્રાન્સ
જર્મની
ડેન્માર્ક
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP