GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દેવની મોરી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે.
ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
શાસકો - મુખ્ય સ્વાયત રાજ્યો

સાદાત ખાન - મૈસૂર
આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ
સવાઈ જય સિંહ - આંબેર
મુર્શીદ કુલી ખાન - બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
'evolved Laser Interferometer Space Antenna (eLISA)' પ્રોજેક્ટનો હેતુ શું છે ?

મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા શોધવા માટે
ન્યૂટ્રીઓન શોધવા માટે
આપણી સંરક્ષણ પ્રણાલી પર સૌર જ્વાળાઓની અસરનો અભ્યાસ કરવા માટે
ગુરૂત્વાકર્ષીય તરંગો શોધવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નદીના પટમાં રેતીના ભારે ઉત્ખનના સંભવિત પરિણામો નીચેના પૈકી કયા છે ?
1. નદીની ક્ષારીયતા (salinity) માં ઘટાડો.
2. ભૂગર્ભ જળનું પ્રદૂષણ
3. જમીનગત જળસપાટી નીચે જવી
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP